સુરક્ષા / LAC : ચીન સાથે જોડાયેલ આ બોર્ડરની રક્ષા કરશે માઉન્ટેન સ્ટ્રાઈક કોરની સાથે વધુ 10 હજાર જવાન

ten thousand more soldiers will monitor the border with china

દેશના ઉત્તરમાં ચીનથી અડીને એક્ચ્યૂલ નિયંત્રણ રેખાની દેખરેખ કરતા ભારતીય સેનાના માઉન્ટ સ્ટ્રાઈક કોરની સાથે લગભગ 10 હજાર વધારે જવાનો તૈનાત કરી દેવાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ