શરમજનક / લૉકડાઉનમાં પણ કાળજું કંપાવી દેશે આ સમાચાર, 10 નરાધમોએ સગીર યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ

Ten Friends Gang Raped With 15 Year Old Girl In Dumka Rajasthan Amid Lockdown

દેશમાં કોરોનાના કારણે લૉકડાઉનની સ્થિતિ છે ત્યારે ઝારખંડના દુમકામાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં 16 વર્ષીય સગીરા સાથે સામુહિક બળાત્કારની ઘટના સામે આવી છે. આ ઘટના એટલા માટે ભયાનક પણ છે કે છોકરી તેના જે મિત્ર પાસે ઘરે પહોંચવા માટે મદદ માંગવા ગઈ હતી, તે યુવકે જ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ સ્થિતિનો ફાયદો લઈને અન્ય 10 લોકોએ પણ તેની પર દુષ્કર્મ કર્યું.

બ્રેકિંગ ન્યૂઝ