સાવધાન / નવી કાર ખરીદી હોય તો ધ્યાન આપજો, આ નવા નિયમ જાણી લો નહીંતર ફસાઈ જશો

Temporary Registration Rules For New Motor Vehicles Changed

જો તમે હાલમાં જ નવી કાર ખરીદી છે અને નવી કાર પર ટેમ્પ્રેરી રજિસ્ટ્રેશન નંબર લગાવીને ફરી રહ્યાં છો તો મોંઘુ પડી શકે છે. રોડ ટ્રોન્સપોર્ટ મિનિસ્ટ્રીએ હવે આના નિયમ બદલી દીધા છે. 11 કેટેગરીની ગાડીઓ પર રજિસ્ટ્રેશન નંબર દેખાડવા માટે બેકગ્રાઉન્ડ અને અલ્ફાન્યૂમરિક ડિટેલ્સના કલર કોડ પર વિસ્તૃત ગાઈડલાઈન્સ જારી કરી છે. લિસ્ટમાં બે નવી વસ્તુઓ જોડાઈ છે. એક ટેમ્પ્રેરી નંબર પ્લેટ્સવાળી ગાડીઓ અને બીજું ડીલરની પાસે રહેલી ગાડીઓ. સેન્ટ્રલ મોટર વહિકલ્સ રૂલ્સમાં ચેન્જ કરીને નંબર પ્લેટને લઈને ઘણાં નિયમ સ્પષ્ટ કરવામાં આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x