કોરોના સંકટ / દારૂ પીને મંદિરમાં નથી જઈ શકતા તો પછી હાથ સેનેટાઈઝ કરીને પણ ન જઈ શકીએ : પૂજારીનો વિરોધ

temple priest oppose of using sanitizer in temple

કોરોના વાયરસના કારણે 25 માર્ચથી બંધ થયેલા ધાર્મિક સ્થળો ખૂલવાની તૈયારીઓ શરૂ થઈ છે. આ સમયે હવે કેન્દ્ર સરકારે ગાઈડલાઈનના પાલન સાથે મંદિરો ખોલવાની પરમિશન આપી છે. આ સમયે ભોપાલના મંદિરના એક પૂજારીએ ગાઈડલાઈનમાં સેનેટાઈઝરના ઉપયોગને લઈને અસહમતિ દર્શાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ