સમરસતા / મંદિરના પૂજારીએ દલિતને ખભે બેસાડીને જે કામ કર્યું તે જાણી દિલ ખુશ થઇ જશે

temple priest carries dalit devotee on his shoulder in telangana

તેલંગણામાં સોમવારે સામાજિક સમતા અને સમરસતાનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું હતું. અહીં એક મંદિરના પૂજારી દલિત વ્યક્તિને પોતાના ખભા પર બેસાડીને મંદિરની અંદર લઇ ગયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ