શેકાવા તૈયાર રહેજો / ગરમીએ તો ગાભા કાઢી નાંખ્યા! 121 વર્ષનો તૂટ્યો રૅકોર્ડ, ઘરની બહાર નીકળતા પહેલાં વાંચી લેજો આ આગાહી

temperatures broke all previous records in march this year imd heat wave alert

હવામાન વિભાગે જણાવ્યું કે, આ વર્ષે ભારતમાં ગરમીએ 121 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગરમીના લીધે માર્ચ મહિનો સૌથી વધુ ગરમ રહ્યો છે તો લૂ થી પણ આ વર્ષે રાહત નહીં મળે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ