તાપમાન / હવામાન વિભાગે કરી આગાહીઃ આ વખતે ઉનાળો રહેશે આકરો....!

Temp during March-May likely to get warmer than normal IMD

હવામાન વિભાગેની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં ગરમી સામાન્ય કરતા વધુ રહેશે. ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને મધ્ય ભારતમાં અડધાથી એક ડિગ્રી વધુ રહેશે. આમ લોકોએ વરસાદ બાદ ઠંડીની માણેલી મોજ હવે ગરમી પણ સહન કરવા તૈયાર રહેવું પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ