ચોંકાવનારો કિસ્સો / ઓડિશામાં માછીમારોના જાળમાં ફસાઈ એવી માછલીઓ આવી કે લાગ્યો જેકપોટ, રાતોરાત થઈ ગયા કરોડપતિ

Telia Bhola fish worth Rs 2 crore caught in fishermen's net in Odisha

ઓડિશાના માછીમારોના જાળમાં 121 તેલિયા ભોલા માછલીઓ પકડાઈ છે. જેની કિંમત કુલ કિંમત 2 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. જેથી રાતોરાત આ માછીમારો કરોડ પતિ બની ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ