વિદાય / આ ટૅલિવૂડ સ્ટારના ફૂઆ હતા અરુણ જેટલી, કંઈક આવો હતો પરિવારિક સંબંધ

Television actress Riddhi Dogra and Akshay Dogra are nephew of Arun Jaitley

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું શનિવારે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. ઘણા લાંબા સમયથી તેઓ બિમાર હતા. ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે એક્ટ્રેસ રિદ્ધી ડોગરા અને અક્ષય ડોગરા અરુણ જેટલીના સંબંધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ