નિષ્ફળતા / ફિલ્મોનો મોહ આ ટીવી સ્ટાર્સને લઇ ડૂબ્યો, અમિતાભ સાથે કામ કરવાથી પણ ના બન્યુ કરિયર

television actors who failed in Bollywood

માયાનગરી મુંબઇમાં જે પણ વ્યક્તિ અભિનેતા બનવાનુ સ્વપ્ન લઇને આવે છે તે ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથરવા ઉત્સુક હોય છે. બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે ટેલીવિઝનની દુનિયાને રસ્તો માની લેતા હોય છે. ફિલ્મોના ચક્કરમાં ટેલિવિઝનની દુનિયાને પણ તે અલવિદા કહી દે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ