દિલ્હી / કાશ્મીરમાં તણાવ વચ્ચે PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર કરી અડધો કલાક વાતચીત

telephone conversation between prime minister modi and donald trump

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ લગભગ 30 મિનિટ સુધી વાતચીત કરી. બંને રાષ્ટોના નેતા વચ્ચે દ્વિપક્ષીય અને ક્ષેત્રીય બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. ટ્રમ્પ સાથેની વાતચીતમાં વડા પ્રધાન મોદીએ ઓસાકામાં જી 20 સમિટનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ