સુવિધા / સરકાર પરત લાવી આપશે તમારો ચોરાયેલો મોબાઇલ, કરો માત્ર આ કામ

telecommunications department launched website to find lost or stolen mobile

જો તમારો મોબાઈલ ફોન ખોવાઈ જાય અથવા ચોરાઇ જાય, તો સરકાર તમને તે શોધવામાં મદદ કરશે. શુક્રવારે માહિતી અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે મુંબઈમાં એક વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે, જે વપરાશકર્તાઓને તેમના ચોરાયેલો અથવા ખોવાયેલા મોબાઇલ ફોન શોધવામાં મદદ કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ