Telecom / ટૅલિકૉમ કંપનીઓ પર આભ તૂટી પડ્યું, મધરાત સુધી આટલા કરોડ જમા કરાવવાનો આદેશ

Telecom department furious on companies orders to pay remaining AGR before midnight

એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) ને બાકી ચૂકવણી અંગે સુપ્રીમ કોર્ટે કરેલ ઠપકો બાદ ટેલિકોમ વિભાગે જણાવ્યું હતું કે એરટેલ અને વોડાફોન આઈડિયા કંપનીઓએ આજે ​​મધ્યરાત્રિ પહેલા બાકીની રકમ ચૂકવવી પડશે. એરટેલ, વોડાફોન આઇડિયા અને ટાટા ટેલિસર્વિસિસ વગેરેના 1.47 લાખ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.

બ્રેકિંગ ન્યૂઝ