અરજી / ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો, કેન્દ્ર સરકારને આપવા પડશે 92000 કરોડ રૂપિયા

telecom companies face a major blow from sc will have to pay 92 thousand crore rupees to government

ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. AGRના મુદ્દા પર ટેલીકોમ કંપનીઓની પુનર્વિચાર અરજી કોર્ટે ફગાવી દીધી છે. કંપનીઓને હવે કેન્દ્ર સરકારને 92000 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. કોર્ટના નિર્ણય મુજબ, 23 જાન્યુઆરી સુધીમાં ટેલીકોમ કંપનીઓએ બાકી 92 હજાર કરોડ રૂપિયા રૂપિયા ચૂકવવાના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ