અદભૂત / માચીસની ડબ્બીમાં પેક થઈ જાય છે આ સાડી, સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે તસવીરો

telangana weaver viral on social media made a sari that fits in a match box

સોશિયલ મીડિયામાં અવાર-નવાર એવા લોકો વાયરલ થાય છે, જે પોતાની કલાથી લોકોનુ દિલ જીતી લે છે. દરરોજ નવા-નવા કામો કરનારા લોકો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થઇ જાય છે. આવો જ એક દક્ષિણ ભારતીય વણકર સોશિયલ મીડિયામાં હીરો બની ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ