દુર્ઘટના / તેલંગાણા: વિકારાબાદમાં એક ટ્રેનર વિમાન ક્રેશ, 2 પાયલોટના મોત

telangana vikarabad sultanpur village trainer plane crash

આ એક ટ્રેનર વિમાન હતું. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. એક પાયલટની ઓળખ પ્રકાશ વિશાલના રૂપમાં થઇ છે. બીજી પાયલટચ મહિલા હતી. એની ઓળખ હાલ થઇ શકી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ