કમનસીબી / લોકડાઉનમાં જે દિકરાને 1400 કિમી સ્કૂટી ચલાવીને લાવી માતા, હવે આ લાડકવાયો યુક્રેનમાં ફસાયો

telangana mother razia who rescued her son in first lockdown now stuck in ukraine

રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં કેટલાય ભારતીયો પણ હજૂ પણ ત્યાં ફસાયેલા છે. જો કે, આ ભારતીયોમાં તેલંગણાનો એક યુવક પણ ફસાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ