Coronavirus / USથી પરત આવેલા ધારાસભ્ય ખુલ્લેઆમ એવું કરતા દેખાયા કે સરકારની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યાં

telangana mla koneru konappa says hell self isolate takes train attends events

કોરોના વાયરસના ખતરાની વચ્ચે ઘરમાં ક્વારન્ટાઇન રહેવાની વાત ન માનવા પર તેલંગાણાની સત્તાધારી પાર્ટીના એક ધારાસભ્યને આસિફાબાદની જિલ્લા કલેક્ટરે નોટિસ ફટકારી છે. ધારાસભ્ય આ સપ્તાહે અમેરિકાથી પરત ફર્યા હતા. જેને પગલે તેઓને ઘરમાં ક્વારન્ટાઇન કરીને રહેવા કહેવામાં આવ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ