ચૂંટણી / સલામ! હાથ ન હોવાં છતાં આ મતદાતાએ કર્યું મતદાન, સોશિયલ મીડિયા પર થઇ ખૂબ પ્રશંસા

Telangana: Man with both his arms missing turned up to vote in adilabad constituency

અદિલાબાદઃ લોકતંત્રનાં સૌથી મોટાં પર્વ જેવી કહેવાતી ચૂંટણીમાં ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે દરેક વખતે કેટલાંક આવાં સામે આવતાં જ હોય છે. જે ના માત્ર આપણને પ્રેરણા આપતા હોય છે પરંતુ સાથે સાથે તેઓની પર આપણને ગર્વ પણ થતો હોય છે. આ વખતની ચૂંટણીમાં પણ એવાં કેટલાંક લોકોએ મતદાનમાં ભાગ લઇને આપણને લોકતંત્રમાં વોટનાં મહત્વને ખૂબ સારી રીતે સમજાવેલ છે. આવાં જ એક મતદાતા તેલંગાણાનાં આદિલાબાદ નિર્વાચન ક્ષેત્રમાં જોવાં મળ્યાં. બંને હાથ ના હોવાં છતાં 25 વર્ષનાં જાકિર પાશાએ પગથી મતદાન કરતા જોવાં મળ્યાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ