તેલંગાણા / જૈસે કો તૈસા: અહીં પબ્લિકે વોટનાં બદલે નેતાઓ પાસે માંગ્યું એવું કે પોલીસ પણ પરેશાન 

 telangana huzurabad assembly people protest ask cash for vote

તેલંગાણાના હુઝુરાબાદ વિધાનસભામાં પેટાચૂંટણી યોજાવાની છે. ગુરુવારે મતદારોએ માંગણી કરી કે કેટલાક રાજકીય પક્ષોએ મતોના બદલામાં રોકડનું વચન આપ્યું હતું, પરંતુ તેમને રોકડ મળી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ