હૈદરાબાદ રૅપ કેસ / તેલંગાણા HCએ તમામ આરોપીઓના મૃતદેહને આ તારીખ સુધી સુરક્ષિત રાખવાના આપ્યા આદેશ

Telangana high court has directed that the bodies of the four accused to be preserved by the state till 9 december

તેલંગાણા હાઈકોર્ટે નિર્દેશ આપ્યા છે કે હૈદરાબાદ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા તમામ આરોપીઓના મૃતદેહને 9 ડિસેમ્બરની સાંજે 8 વાગ્યા સુધી સુરક્ષિત રાખવામાં આવે. અદાલતે સરકારને આ સંબંધમાં નિર્દેશ આપ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ