રાજનીતિ / ભાજપે કરેલી ટીકાના એક દિવસ બાદ દક્ષિણના આ રાજ્યનો મોટો નિર્ણય, સવર્ણોને મળશે રાહત 

Telangana government to provide 10 per cent reservations for economically weaker sections

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે ગુરુવારે એક નિવેદન આપતા  જણાવ્યું હતું કે રાજ્યમાં એકવાર બિનઅનામત વર્ગો માટેનું 10 ટકા આર્થિક પછાત અનામત લાગૂ થઇ જશે તેના પછી રાજ્યમાં કુલ અનામતનો ક્વોટા વધીને 60 ટકા જેટલો થઇ જશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ