નિવેદન / મીડિયા જ ડરાવે છે બાકી હું તો પેરાસિટામોલ ખાઈને કોરોનાથી સાજો થઈ ગયો, આ રાજ્યના CMએ આપ્યું મોટું નિવેદન

telangana cm chandrashekhar rao say media spreading misinformation

મુખ્યમંત્રી દ્વારા મીડિયા પર આરોપ લગાડવામાં આવ્યો છે કે કોરોનાને લઈ મીડિયાવાળા ખોટી જાણકારી આપી રહ્યું છે અને જેના કારણે લોકોમાં ડર ફેલાઈ રહ્યો છે. આટલું બોલતા તેઓ અટક્યાં નહીં અને બોલ્યા કે હું તો માત્ર પેરાસીટેમોલ અને બીજી એન્ટીબાયોટિક દવાઓ લઈને જ સરખો થઈ ગયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ