તેલંગાણા / CM બોલ્યાં, 100 વર્ષોમાં આટલો વરસાદ નથી જોયો, ગરીબોને 10,000ની સહાય જાહેર

Telangana CM announces relief package for affected due to heavy rain

તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કહ્યું કે હૈદરાબાદમાં છેલ્લા 100 વર્ષોમાં આટલો ભારે વરસાદ ક્યારેય જોવા મળ્યો નથી. સરકાર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં તમામ અસરગ્રસ્ત ગરીબ પરિવારોને 10,000 રૂપિયાની સહાય આપવાનું નક્કી કરાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ