VIDEO / તેલંગણામાં મોટી દુર્ઘટના ટળી: ભારે વરસાદના કારણે સ્કૂલ બસ પાણીમાં ડૂબી, 30 બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા

telangana a school bus carrying 30 students partially submerged in a flooded street mahbubnagar

હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ છે. ત્યારે આવી સિઝનમાં ઘણી જગ્યાએ દુર્ઘટનાઓ થવાના સમાચાર પણ આવી રહ્યા છે. આ જ ક્રમમાં તેલંગણામાંથી એક બસ ડૂબી ગઈ હોવાની વિગતો મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ