રાજનીતિ / આ દિગ્ગજ નેતાએ તેના પિતાના કાર્યકાળ માટે માફી માંગી; કહ્યું જો તેઓ જેલમાં ન હોત તો...

Tejasvi Yadav apologizes on behalf of lalu yadav and tejasvi yadav

આરજેડી નેતા તેજસ્વી યાદવે 15 વર્ષના લાલુ-રાબડીના શાસન દરમિયાન થયેલી ભૂલો બદલ ફરી એક વખત માફી માંગી હતી. આ અગાઉ 2 જુલાઇના રોજ એક કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધન કરતી વખતે તેજસ્વીએ આરજેડીના 15 વર્ષના શાસન દરમિયાન થયેલી ભૂલો માટે પહેલી વખત માફી માંગી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ