બિહાર / જો સારી નોકરી હશે તો પત્નીને ફરવા લઈ જઈ શકશો, ચૂંટણી પ્રચારમાં દિગ્ગજ નેતાનું ભાષણ

tejashwi yadav rjd athmalgola government job bihar assembly election 2020

બિહારના ચૂંટણી મહાસંગ્રામમાં અનેક રેલીઓ કરી રહેલા તેજસ્વી યાદવ શનિવારે અથમલગોલા પહોંચ્યા. અહીં તેઓએ જનસભાને સંબોધિત કરતાં એકવાર ફરી 10 લાખ નોકરીના વાયદાને બેવડાવ્યો છે. ચૂંટણી પ્રચારમાં દિગ્ગજ નેતાએ નોકરીને લઈને ખાસ વાત કહી હતી. જ્યારે સભા સમાપ્ત થયા બાદ રેલીના સ્થળે આરજેડી અને કોંગ્રેસ સમર્થકોએ ખૂબ ડાન્સ પણ કર્યો. આ સમયે કોરોના ગાઈડલાઈનનું પાલન કરાયું ન હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ