Ek Vaat Kau / અમદાવાદ-મુંબઈની આ ટ્રેનનું ભાડું વિમાન કરતા પણ મોંઘું હશે?

દેશની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ દિલ્હીથી લખનઉની વચ્ચે 4 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. આ ટ્રેનમાં ફ્લાઈટ જેવી સુવિધાઓ છે પરંતુ તેનું ભાડું પણ ફ્લાઈટથી ઓછું નથી. આ ટ્રેનમાં ડાયનેમિક પ્રાઈઝ લાગુ પડે છે એટલે કે જેમ જેમ તેની માંગ વધશે તેમ ભાડામાં પણ વધારો થઈ શકે છે. આ ઉપરાતં તેના નોર્મલ ભાડાંની પણ વાત કરીએ તો અંદાજે ફ્લાઈટના ભાડાં જેટલું જ થાય છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી સમયમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે પણ આ ટ્રેન શરૂ થવાની છે ત્યારે તેનું ભાડું પ્લેન કરતાં પણ વધારે હશે? જુઓ આ મુદ્દે સમગ્ર માહિતી આજના Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ