લખનઉ / પહેલી વખત લેટ થઈ તેજસ ટ્રેન, IRCTC યાત્રીઓને આપશે વળતર

Tejas Express In a first, railways to pay compensation for delay

લખનઉ જંક્શન પર ગુરુવારે રાતે કૃષક એક્સપ્રેસના બે કોચ ડિરેલ હોવાના કારણે શુક્રવારે સવાર સુધી ટ્રેનનું સંચાલન અસ્તવ્યસ્ત થયું હતું. જેના કારણે પહેલી વાર નવી દિલ્હી જનારી 82501 તેજસ એક્સપ્રેસ પોણા 3 કલાક મોડી પડી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ