રેલવે / ઉન્નાવ પાસે મોટા અકસ્માતનો શિકાર બનતા બચી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ, તપાસ શરૂ કરાઇ

tejas express escaped from a big accident on saturday near unnao

દેશની પહેલી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ શનિવારે રાત્રે એક મોટા અકસ્માતનો શિકાર બનતા બચી ગઇ. લખનઉ પાસે ઉન્નાવ જિલ્લામાં રેલવે ક્રોસિંગને ગેરકાનૂની રીતે ક્રોસ કરી રહેલા એક યુવકે ઉતાવળમાં પોતાની બાઇક રેલવે ટ્રેક પર છોડી દીધી. જેથી એન્જિન સાથે ટકરાયા બાદ ટ્રેનને રોકવી પડી. આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી. રેલવે પોલિસે દુર્ઘટનાગ્રસ્ત બાઇકને કબજે કરીને તપાસ શરૂ કરી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ