એટેક / તેજપ્રતાપ યાદવનાં સુરક્ષાકર્મીઓએ મીડિયાકર્મીને માર્યો માર, VIDEO વાયરલ

Tej Pratap Yadav's personal security guards beat up journalist

રવિવારનાં રોજ આજનાં દિવસે તેજ પ્રતાપ યાદવ ઘરથી બહાર નીકળ્યાં તો તેમની ગાડીની નીચે કેમેરામેનનો પગ આવી ગયો. કેમેરામેનનો પગ ગાડીની નીચે આવ્યો તો તેને પોતાનો કેમેરો ગાડીનાં કાચ પર માર્યા. જેથી તે જ દરમ્યાન ગાડીનો કાચ તૂટી ગયો.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ