'ઠાર'નીકળશે .. / દાંત કડકડશે,ને' ગાત્રો શીથીલ થશે, હજુ બે-ત્રણ દિવસમાં ઠંડી વધશે.બોકાસા બોલાવતા પવન ફૂંકાશે

Teeth will gnash, guts will loosen, still cold in two-three days.

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. હજુ ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડો થશે. વહેલી સવારે ધૂમ્મસભર્યુ વાતાવરણ રહેશે. 24થી 26 ડિસેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ