Coronavirus / લૉકડાઉનમાં મિત્રને ઘરે લાવવા જે આઈડિયા અપનાવ્યો તે જાણીને માથું ખંજવાળશો

teenager takes friend to apartment in suitcase amid coronavirus lockdown in karnataka mangaluru

દેશમાં ગત 20 દિવસોથી ચાલી રહેલા લોકડાઉનના કારણે દરેક વ્યક્તિ ઘરમાં બંધ છે. કોઈને બહાર જવાની પરવાનગી મળતી નથી. ત્યારે બહારની કોઈ વ્યક્તિને અંદર આવવા દેવામાં આવતા નથી. આ સ્થિતિમાં લોકો એવા એવા આઈડિયા અજમાવી રહ્યા છે કે જાણીને તમે માથું ખંજવાળશો.

બ્રેકિંગ ન્યૂઝ