ભયાનકતા / 15 વર્ષીય અમદાવાદી કિશોરીએ ઇન્ટરનેટ પર એવું તો શું જોયું કે માતાનાં સ્પર્શથી પણ ડરવા લાગી

Teenager girl What did the see ? Mother asked for help from Women Helpline

અમદાવાદના પોશ વિસ્તાર બોડકદેવમાં રહેતી ધો-10માં ભણતી કિશોરી પોતાના અભ્યાસમાં મોટા ભાગનું વાંચન ઓનલાઇન કરતી હતી. એક દિવસ નેટ સર્ફિંગ દરમિયાન તેણે કેટલાક એવા ફોટોગ્રાફ્સ જોઇ લીધા કે તેનાં માનસ પર તેની ગંભીર અસર થઇ જેનાં કારણે તે કોઇનાં સ્પર્શથી પણ કમકમી ઉઠતી હતી. તેને સતત ગિલ્ટી(ખરાબ) ફીલ થયાં કરતું હતું. એવું તો શું જોયું હતું કે તેમાંથી બહાર કાઢવા માતાએ મહિલા હેલ્પલાઇન 181 અભયમ્ ની મદદ લીધી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x