મોત / કાળ બન્યો શિક્ષક, હોમવર્ક ન્હોતું કર્યું તો એટલો માર્યો કે બાળકે જીવ ગુમાવ્યો, વાલીઓમાં ચકચાર

teenager beaten to death by teacher for not doing homework in rajsthan

રાજસ્થાનના ચુરૂ જિલ્લાના સાલાસરના ગામ કોલાસરમાં હૃદય કંપાવી નાખે તેવો શરમનજક મામલો સામે આવ્યો છે. અહીં એક ખાનગી શાળામાં શિક્ષકે સાતમા ધોરણના વિદ્યાર્થીને બેરહેમીપૂર્વક માર માર્યો. 13 વર્ષના બાળકની ભૂલ ફક્ત એટલી હતી કે તેણે હોમવર્ક કર્યુ નહોતુ. જેનાથી શિક્ષકને ગુસ્સો આવતા તેણે વિદ્યાર્થીનો જીવ લઇ લીધો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ