Video / Australia Bushfire : ઑસ્ટ્રેલિયાથી એવો વીડિયો આવ્યો સામે કે જોઈને દિલ ખુશ થઈ જશે

teen rescue koalas from australia bushfire watch video

સોશ્યલ મીડિયા પર એવી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં જેમાં લોકો જાનવરોની મદદ કરતા નજરે પડી રહ્યાં છે અને તેમને આગથી બચાવી રહ્યાં છે. આ રીતે જ એક વીડિયો જેમાં કોઆલાથી ભરેલી કારનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જે ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો પસંદ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ