પ્રશંસાપાત્ર / સરકારે ન કર્યુ તે એક દીકરીએ કરી બતાવ્યું, 1200 કિ.મી સાયકલ ચલાવીને ઈજાગ્રસ્ત પિતાને વતન લઈ આવી

Teen girl carries injured Father home rides a bicycle

15 વર્ષની એક યુવતીએ તેના પિતાને સાયકલ પર બેસાડીને ગુરુગ્રામથી બિહાર સુધીની યાત્રા કરી છે. લગભગ એક અઠવાડિયા સુધી તેના પિતાને સાયકલ પર પાછળ બેસાડીને આખરે યુવતી બિહારના દરભંગા પહોંચી હતી.

બ્રેકિંગ ન્યૂઝ