લાલ 'નિ'શાન

ભાવનગર / સુરતથી જામનગર જઇ રહેલ વાયુસેનાના ચોપરનું ઘોઘાના ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

Technical malfunction Emergency landing Air Force Chopper bhavnagar ghogha

ભાવનગરના ઘોઘામાં વાયુસેનાના ચોપરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ હતું. સુરત તરફ જઈ રહેલા ચોપરનું ઘોઘાના ઓદરકા ગામની સીમામાં લેન્ડિંગ કરાયું હતું. ચોપરમાં ટેક્નિકલ ખામી સર્જાતા ભાવનગરમાં ચોપરનું લેન્ડિંગ કરાયું હતું. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ