બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઉનાળામાં બિંદાસ્ત વાપરો AC-પંખા, આ ટ્રિક્સથી 40 ટકા ઓછું આવશે લાઈટ બિલ

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / ઉનાળામાં બિંદાસ્ત વાપરો AC-પંખા, આ ટ્રિક્સથી 40 ટકા ઓછું આવશે લાઈટ બિલ

Last Updated: 06:42 PM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઉનાળામાં આકરી ગરમીના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગરમીથી બચવા માટે લોકો ઉનાળામાં એસી, કુલર, ફ્રિજ અને પંખાનો ભરપૂર ઉપયોગ કરે છે. જેના પગલે લાઈટ બિલ પણ વધારે આવે છે. તો આ લાઈટ બિલથી બચવા માટેની કેટલીક ટ્રિક્સ વિશે આજે આપણે જાણીશું..

1/7

photoStories-logo

1. ઉનાળામાં વીદળીનું બિલ ઘટાડો

ઉનાળામાં વીજળીના બિલ દરેકના બજેટને બગાડી નાખે છે, પરંતુ કેટલીક નાની સ્માર્ટ ટ્રિક્સ દ્વારા તમે વીજળીનું બિલ ખૂબ જ સરળતાથી ઘટાડી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. એસીની સાથે પંખો પણ ચાલુ રાખો

એસી ચાલુ કરતા પહેલા હવા ફરતી રહે તે માટે સીલિંગ ફેન ચલાવો. આનાથી ઓછા સમયમાં ઠંડક ફેલાશે અને એસી ઓછું ચલાવવું પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. 24-26°C તાપમાન પર એસી ચલાવો

જેટલું ઓછું તાપમાન હશે તેટલો વધુ વીજળીનો વપરાશ થશે. તેથી તેને 24-26°C તાપમાને ચલાવવાથી વીજળી બચશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. એસી ખરીદતી વખતે ધ્યાન રાખો

જો તમે AC ખરીદવા માંગતા હો, તો ઇન્વર્ટર ટેક્નોલોજી અથવા BEE 5 સ્ટાર રેટિંગ ધરાવતું મોડેલ પસંદ કરો. તે 30-40% સુધી વીજળી બચાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. પંખાને સાફ કરતા રહો

જો લાંબા સમયથી પંખોની સાફ સફાઈ ન કરવામાં આવે તો તેના પર ધૂળ જામી જાય છે. આ ધૂળ પંખાની ગતિ ઘટાડે છે જેનાથી રૂમમાં ઠંડક ઓછી થાય છે, તેથી પંખાના પાંખીયા શક્ય તેટલા સાફ રાખો. સ્વચ્છ પાંખયી વધુ ઠંડક અને પવન આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. રેફ્રિજરેટરનો દરવાજો વારંવાર ન ખોલો

દર વખતે દરવાજો ખોલવાથી કોમ્પ્રેસર ફરી શરૂ થાય છે અને પાવર વપરાશ વધે છે. તેથી, વીજળીનો વપરાશ ઓછો કરવા માટે રેફ્રિજરેટરનો દરવાજો વારંવાર ખોલશો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. જેનો ઉપયોગ ન હોય તેને અનપ્લગ કરો

ચાર્જર, ટીવી, વાઇ-ફાઇ, જે પણ વસ્તુઓ ઉપયોગમાં નથી, તેને ફક્ત બંધ જ નહીં પણ અનપ્લગ પણ કરો. સ્ટેન્ડબાયમાં પણ પાવર બંધ થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Electricitymeter electricitybillinsummer Tricks to save electricity bill
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ