બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / તમારા કામનું / મોબાઈલ ચોરાય જાય તો પણ તમારો ડેટા રહેશે સુરક્ષિત, ફટાફટ કરી લો આ સેટિંગ
Last Updated: 02:46 PM, 9 June 2024
આજના સમયમાં સ્માર્ટફોનની ચોરી થવી ઘણી સામાન્ય વાત છે, પરંતુ ચોરી બાદ સૌથી મોટી સમસ્યા ફોનમાં લોગઇન એપને લઈને થાય છે. એવી ચિંતા રહે છે કે ચોર ફોનમાં લોગ ઇન એપ દ્વારા તમારો ડેટા ચોરી શકે છે અને બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે, પરંતુ શું તમે જાણો છો કે ચોરી થયેલા ફોનમાંથી એપને રિમોટલી ડિલીટ કરી શકાય છે.
ADVERTISEMENT
આ રીતે રિમોટલી સાઇન આઉટ કરો Gmail
ADVERTISEMENT
આ પછી, જો તમે સ્ક્રીનને નીચે સ્ક્રોલ કરો તો તમને Your Devicesનો વિકલ્પ દેખાશે. જ્યાં તમારે નીચે Manage All Devices ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમને દેખાશે કે તમારું Gmail કયા ડિવાઈસ પર અને કયા લોકેશનમાં લોગ ઈન છે. આ પછી તમે રિમોટલી તે ડિવાઈસથી Gmail માં લોગઈન કરી શકશો. જણાવી દઈએ કે એકવાર ફોનમાંથી Gmail લોગ આઉટ થઈ જાય તો તમારા ફોનમાં Gmail સાથે જોડાયેલ તમામ એપ્સ લોગ આઉટ થઈ જાય છે.
આ રીતે ફોન શોધી શકશો
આ પેજની નીચે Find a lost Device નો ઓપ્શન આવશે, જેના પર ક્લિક કરીને તમે તમારા ડિવાઈસનું લોકેશન અને લોગઇન સમય જાણી શકશો.
વધુ વાંચો: તમને ડેબિટ કાર્ડ માટે આવો ફોન આવે તો ચેતજો! નવા ATM કાર્ડ બનાવવાના નામે લોકો સાથે છેતરપિંડી
બીજી રીત
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.