સેલ / ઇનફિનિટ-O ડિસ્પ્લે સાથે Samsung Galaxy M40ના પહેલા સેલની શરૂઆત, જાણો ઓફર્સ

tech news samsung galaxy m40 first sale on amazon at 12 pm today know price and offers

સ્માર્ટફોન નિર્માતા કંપની Samsung એ કેટલાક સમય પહેલા ભારતીય માર્કેટમાં Galaxy M40 લોન્ચ કર્યો હતો. એ Galaxy M-Seriesનો પહેલો ફોન છે જે ઇન્ફિનિટી-O ડિસપ્લે સાથે મળશે. આ ફોનની પહેલી સેલ ઇ-કોમર્સ વેબસાઇટ Amazon પર આયોજિત કરવામાં આવી છે. અહીં આપને ઘણી ઓફર્સ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ