લીક / Realme A1 જલ્દી થઇ શકે છે લોન્ચ, રિટેલ બોક્સ થયું લીક

tech news realme a1 retail box image suggests it may soon launch in india in budget range

ગત વર્ષે ડિસેમ્બરમાં Realmeના બજેટ સ્માર્ટફોન Realme A1ને લઇને ઘણી લીક્સ સામે આવી હતી. જે બાદ કંપનીએ અત્યાર સુધીમાં પોતાના ત્રણ સ્માર્ટફોન Realme C2, Realme 3, Realme 3 Pro ભારતમાં લોન્ચ કરી ચૂકી છે. આ મહીનાની 15 તારીખે Realme X પણ લોન્ચ કરવા જઇ રહી છે. પરંતુ હજુ સુધી કંપની પોતાના A સિરીઝના સ્માર્ટફોન Realme A1 વિશે કોઇ જાણકારી આપી નથી.  

બ્રેકિંગ ન્યૂઝ