ટેક્નોલોજી / Nokia 3.2-Nokia 4.2 સ્માર્ટફોન પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ, જાણો કિંમત અને સ્પેશિફિકેશન્સ

tech news nokia 4 point 2 and nokia 3 point 2 get a price cut know new prices

HMD Global ને મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2019માં Nokia 3.2 અને Nokia 4.2 લોન્ચ કર્યો હતો. આ ફોન માત્ર ભારતીય માર્કેટ માટે જ ઉપલબ્ધ છે.  Nokia એ હવે આ ફોન્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. હવે તેની કિંમત 8490 રૂપિયાથી શરૂ થાય છે. આ પોસ્ટમાં અમે આપને તેની નવી કિંમત વિશે જાણકારી આપી રહ્યા છીએ. આ પહેલા Nokia 8.1 ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ