અપડેટ / iPhone XRના નવા રેન્ડર્સ આવ્યા સામે, હશે ડ્યૂઅલ કેમેરા

tech news iphone xr 2019 new 3d rendor revel dual rear camera setup

iPhone XR ને ગત વર્ષે Appleને iPhoneના સૌથી બેસ વેરિએન્ટ તરીકે રજૂ કર્યો હતો. તેને ફ્લેગશિપ ડિવાઇસ iPhone XR અને iPhone XS Max સાથે લોન્ચ કરાયો હતો. લીક થયેલી જાણકારીનું માનીએ તો આ વર્ષે iPhone ના ગત વર્ષે લોન્ચ થયેલા ત્રણેય ડિવાઇસને નવા કેમેરા સેટઅપ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ