ચેતવણી / આવો SMS આવે તો ચેતી જજો નહીંતર બૅંકનું ખાતું ખાલી થઈ જશે, સરકારે જાહેર કરી ચેતવણી

tech news indian government cert in warns drinik malware stole android phone users of banking details

દેશમાં બેન્કિંગ કૌભાંડના કેસો ઝડપથી વધી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારની ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે એક મોલવેયરને લઇને ચેતવણી જાહેર કરી છે. જેનું નામ Drinik છે. આ નવા મોલવેયર દ્વારા હેકર્સે એન્ડ્રોઈડ યૂઝર્સની બેન્કિંગ લોગ-ઈન ડિટેઈલ ચોરવાનો પ્રયાસ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ