ટેક્નોલોજી / Huawei P30 Liteની પ્રી-બુકિંગ 10 મેથી થશે શરૂ, સાથે મેળવો 2220 રૂપિયાનું કેશબેક

tech news huawei p30 lite pre booking will start from 10 may

Huawai P30 Lite સ્માર્ટફોનને ભારતીય માર્કેટમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ ફોનને ઇ-કોમર્સ વેબસાઇટ Amazon પર ઉપલબ્ધ છે. કંપનીએ તેને ઓફલાઇન પણ ઉપલબ્ધ કરાવવાની ઘોષણા કરી છે. લોન્ચના સમયે કંપનીએ કહ્યું હતું કે Huawai P30 Liteને ક્રોમાથી ખરીદી શકાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક ઓફર્સ પણ આપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ