તમારા કામનું / ગુગલ ક્રોમ લાવશે નવું ફિચર, યુઝર્સને થશે આ ફાયદો પણ જો તમે આ નિયમ ફોલો ન કર્યો તો...

tech news google chrome new feature protect users from online fraud know how it works

ગુગલ સર્ચ એન્જિંગ ક્રોમના નવા ફિચર માટે કામ કરી રહ્યુ છે. આ ફિટર યુઝર્સને ફ્રોડ ફોમ પર મહત્વની જાણકારી દાખલ કરવાથી રોકશે. ક્રોમનું આ નવુ ફિટર એવા ફ્રોડ ફોમની ઓળખ કરશે જે શંકાસ્પદ હશે. આ બાદ ફોમ બનાવટી છે એવુ જણાવવા માટે એક ફ્લેગ જાહેર કરશે. સાથે યુઝર્સ તરફથી દાખલ કરવામાં આવતી માહિતીને સબમીટ થવાથી રોકશે. આ પ્રકારનું નવું ક્રોમ ફિચર યુઝરને ફિશિંગ એટેક અને ઓનલાઈન ફ્રોડથી બચાવશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ