દાવો / હવે આઈટી કંપનીએ શોધી કોરોના વાયરસને ખતમ કરવાની દવા, પેટન્ટ માટે આ કંપની સાથે કરી રહી છે અરજી

tech mahindra discovers coronavirus destroyer molecule corona medicine know with which company is applying for patent of...

આઈટી કંપની ટેક મહિન્દ્રા (Tech Mahindra)ની સહાયક કંપની માર્કર્સ લેબે દાવો કર્યો છે કે રીજીન બાયોસાયન્સની સાથે મળીને કોરોના વાયરસને ખતમ કરવાની દવા બનાવી રહી છે. આ માટે બંને કંપનીઓ મળીને પેટન્ટ માટે અરજી કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ