ટીઝર રીલીઝ / ફક્ત મહિલાઓ માટે: ઘરની સ્ત્રીઓ વચ્ચે ફસાઈ ગયેલો બિચારો પુરુષ, અમિતાભ બચ્ચનની પહેલી ગુજરાતી ફિલ્મનું ટીઝર જોઈ મોજ પડી જશે

Teaser Release - fakt mahilao mate Amitabh Bachchan's first Gujarati movie teaser will be fun

ગુજરાતી ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે' નું ટીઝર બહાર પડી ગયું છે અને આ ફિલ્મનું ટીઝર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ