કોણ ન્યાય આપશે દીકરીઓને / ડૂબતા બચી દેશની શાન ! આ એક વ્યક્તિનું માની લીધું પહેલવાનોએ, ગંગામાં મેડલ પધરાવાનું માંડી વાળ્યું

Tears, Anger As Protesting Wrestlers Prepare To

ખેડૂત નેતા નરેશ ટીકૈતે હરિદ્વાર પહોંચીને પહેલવાનોને ગંગા નદીમાં મેડલ પધરાવતા અટકાવી દીધા છે. તેમની સમજાવટથી પહેલવાનોએ આવું કરવાનું માંડી વાળ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ